'વેલેન્ટાઇન ડે'ના રોમાન્સને વધારવાના આ છે 10 પ્રપોઝલ આઇડિયાઝ હવે ગુજરાતી મા ઉપલબ્ધ છે.
'વેલેન્ટાઇન્સ ડે' નજીક આવતો હોય ત્યારે તમે વિચારતા હશો કે તમે તમારા પ્રેમી પ્રેમિકાને કેવી રીતે પ્રપોઝ કરશો અને સાથે જો તમે પહેલેથી એન્ગેજ છો તો તમે તે દિવસને કેવી રીતે યાદગાર બનાવશો. આ સમયની રાહ જોઇ રહેલા કેટલાક લોકો તેમના સમવન સ્પેશિયલને પ્રપોઝ કરવાની તૈયારીઓ કરી રહ્યા હશે. વર્ષનો આ સૌથી રોમેન્ટિક દિવસ ગણાય છે, જ્યારે ઘણાં યુવક યુવતીઓ તેમની પર્ફેક્ટ ગિફ્ટ અને લાઇફ લોંગ કમિટમેન્ટની રાહ જોઇ રહ્યા હોય છે પણ પોતાના પ્રિયપાત્રને પ્રપોઝ કરવું એટલું સરળ પણ નથી હોતું. એક પરફેક્ટ પાર્ટનર જ્યારે તમારી નજરની સામે હોય અને જેની સાથે તમે રિલેશનશિપમાં જોડાવા માગતા હોય તેવા સ્પેશિયલ વ્યક્તિ માટે સ્પેશિયલ પ્લેસ શોધવું ક્યારેક ખરેખર અઘરૃં બની જતું હોય છે. બટ, ડોન્ટ વરી, અહીં તમારાં બ્યૂટિફુલ પાર્ટનર માટે પર્ફેક્ટ પ્લેસ અને યુનિક પ્રપોઝલ આઇડિયાઝ આપવામાં આવ્યા છે. જેનો તમે 'વેલેન્ટાઇન્સ ડે' પર ચોક્કસથી અમલ કરી શકો છો.

- ડાઉનલોડ કરો અને તમારુ કામ આસાન કરો.
- આ અપ્લિકેશન નો ઉપયોગ ઍકદમ સરળ છે.
- સરળ રીતે સમજી શકાશે તેવી રીતે આ અપ્લિકેશન તમારા માટે બનવા મા આવેલી છે .

Thank you

Content rating: UnratedWarning – content has not yet been rated. Unrated apps may potentially contain content appropriate for mature audiences only.

Requires OS: 2.2 and up

...more ...less